સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

Jun 11, 2021
7:40PM

જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે MOU કરવામાં આવ્યાં.

ટવિટર
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.    
જે અંતર્ગત વિવિધ ઔદ્યોગીક એકમો દ્વારા માર્ગદર્શનથી લઈને સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને  જે-તે પ્રોડક્ટને ટ્રાયલ માટે થતાં ખર્ચ સંદર્ભે યોગ્યતાં અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 50 લાખથી  થી 5 કરોડ સુધીનું સાહસ ભંડોળ પૂરૂં પાડવામાં આવશે. 
જીટીયુ જીઆઈસી દ્વારા અત્યાર સુધી 409 જેટલા સ્ટાર્ટઅપને  4કરોડ ૭૫ લાખ જેટલી આર્થિક સહાય  ફાળવવામાં આવી છે.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ