A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 22 2023 8:10PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા
          
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
          
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
          
ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.
          
Feb 03, 2023
,
11:02AM
જમ્મુ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીની ધરપકડ કરાઈ.
--
કાશ્મીર પોલીસે જમ્મુ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા મનાતા અને લશ્કર-એ-તોયબા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા આતંકવાદીની ધરપકડ કરી છે.
કાશ્મીર પોલીસના વડા દિલબાગસિંહે જણાવ્યું છે કે, 11 દિવસની સઘન કામગીરીના અંતે જમ્મુના રિયાસી જિલ્લાના નિવાસી અને સરકારી કર્મચારી આરોપી આરિફની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી અત્તરની બોટલ જેવા સ્વરૂપમાં રખાયેલ વિસ્ફોટકમાં જથ્થો મળી આવ્યો છે.
આરીફ સામે શાસ્ત્રી નગર, કટરા અને નરવાલ ખાતે થયેલા વિસ્ફોટમાં સંડોવણી હોવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં નવા પ્રકારના વિસ્ફોટકો ડ્રોન મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
કાશ્મીર પોલીસે જમ્મુ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા મનાતા આતંકવાદીની ધરપકડ કરી.
જમ્મુ અને કાશ્મીર પોલીસે લશ્કર – એ – તોઇબા આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવવાના આરોપસર કુલ સાત જણાની ધરપકડ કરી.
સસ્પેન્ડેડ ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ દેવીદંર સિંહ તેમજ ચાર સહ આરોપીઓને 15 દિવસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
લાઈવ ટ્વીટર ફીડ