સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં MSME ને સમર્થન અને ઉત્થાન માટે રચાયેલ બે મુખ્ય પહેલ પણ શરૂ કરી            એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોર EDએ એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમી વખત સમન્સ જારી કર્યા            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રના લોકોને કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે તેવા મતદારોએ 'મારો પ્રથમ વોટ દેશ માટે' અભિયાનનો સંદેશો ફેલાવવા વિનંતી કરી            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડીકલ સેવા વધારવાનું કામ ખૂબ જ ઝડપી થયું            રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ મળે છે           

Feb 03, 2023
11:06AM

ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બાઉલના સ્વરમાં બાઉલ ઉત્સવનો પ્રારંભ થયો.

--
 ભાવનગર જીલ્લાના ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બાઉલના સ્વરમાં બાઉલ ઉત્સવનો પ્રારંભ થયો. જાણીતા કવિ શ્રી સતીશચંદ્ર વ્યાસના નેતૃવમાં ગુજરાતમાં બાઉલ યાત્રા ચાલી રહી છે. 
પશ્ચિમ બંગાળના વિશ્વ વિખ્યાત બાઉલ ગાયક શ્રી મધુસુદન અને તેમના શિષ્ય હાજરા ગુજરાતના વિવિધ પ્રાંતમાં બાઉલ સંગીત પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રોતાઓની ઉપસ્થિતિમાં તેમણે બાઉલ પરંપરાના કેટલાયે ભજનો અને પદો રજૂ કર્યા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ