સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Sep 22, 2023
11:49AM

ગોધરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાંકણપુરમાં આયુષ્યમાન મેળાનું અને મોરવા હરફ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

---
આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાંકણપુર ખાતે આયુષ્યમાન મેળાનું અને મોરવા હરફ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આરોગ્ય મેળાનો અલગ અલગ વિભાગમાં ૨૧૬ વ્યક્તિઓએ લાભ લીધો હતો અને રકતદાન શિબિરમાં  ૪૦ યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું. બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ