સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Sep 22, 2023
11:39AM

ગોધરા ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધાનું આયોજન કરાશે

-----
ગોધરા ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.  પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ સ્પર્ધા જિલ્લા અને રાજય કક્ષાએ એમ બે તબકકામાં યોજવામાં આવશે.
જેમાં જિલ્લાકક્ષાએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની અલગ-અલગ સ્પર્ધાઓ થશે અને ભાઇઓ માટે રાસ સ્પર્ધાનું આયોજન પણ જિલ્લાકક્ષાએ કરવામાં આવશે. 
જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ પ્રાચીન ગરબા,અર્વાચીન ગરબા અને રાસ એમ કુલ ત્રણ પ્રથમ નંબરે વિજેતા થયેલ કલાવૃંદો રાજયકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.
પ્રાચીન અને અર્વાચીન ગરબામાં વયજુથ ૧૪ થી ૩૫ વર્ષ તથા રાસ માટે વયજુથ ૧૪ થી ૪૦ વર્ષના  સ્પર્ધકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગમાં આગામી 27 મી સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવાનું રહેશે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ