સમાચાર ઊડતી નજરે
​ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :​પ્રધાનમંત્રી            ​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનિત કર્યા            ​વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો            ​આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ            ​ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કર્યા.           

Feb 03, 2023
1:55PM

ગુજરાતમાં બાળકને 6 વર્ષ પૂર્ણ થયા પછી જ શાળામાં પ્રવેશ અપાશે.

--
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં જો એક દિવસ પણ ખૂટતો હશે તો પણ શાળામાં પ્રવેશ અપાશે નહીં.
સાયન્સ સીટી ખાતે યોજાયેલ GTUના પદવીદાન સમારંભમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રાજય સરકાર દ્વારા એક અલગ અભિગમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના મગજનો વિકાસ છ વર્ષે થાય છે તેથી છ વર્ષ પછીના બાળકોને ભણાવવામાં આવે તો સારી રીતે સમજી શકે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ