સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
8:36PM

ક્રિકેટમાં ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ચાલી રહેલી વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 469 રન કર્યા

--
ક્રિકેટમાં ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ચાલી રહેલી વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 469 રન કર્યા ક્રિકેટમાં ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ચાલી રહેલી વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 469 રન કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે 163 રન અને સ્ટીવન સ્મિથે 121 રન કર્યા. ભારતના મોહંમદ સિરાજે 108 રન આપીને 4 વિકેટ લીધી, જયારે શાર્દુલ ઠાકુરે 83 રન આપીને બે વિકેટ લીધી. ભારતે પોતાનો દાવ લેવાનું શરૂ કર્યું છે. અને 23 રન થયા છે.
ડબ્લ્યુટીસી સ્પર્ધામાં ભારતીય ટીમ સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું છે.
આ સ્પર્ધાની પ્રારંભિક ફાઇનલ મેચમાં ભારતે, ન્યુઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ