સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
3:11PM

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ત્રણ દિવસીય વાહ જિંદગી વાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ભારતી રાવલ
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ઘોઘલાના પંચાયત ચોકમાં ત્રણ દિવસીય વાહ જિંદગી વાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ઘોઘલાથી કળશ યાત્રા કાઢીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દીવના મલાલા ઓડિટોરીયમ ખાતે ઉષા દીદી દ્વારા ગીતા સારનું વિવરણ સંભળાવીને વિચારો અને આત્મબળ વિશે માહિતી આપી હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ