સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
8:33PM

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

#AIRPics : ભારતી રાવલ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પાંચ દિવસ સુધી રમાનાર ટુર્નામેન્ટમાં પ્રદેશની કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે. દીવ કલેકટર ફ્વર્મન બ્રહ્માએ ખેલાડીઓ અને ઉપસ્થિત તમામ લોકોને નશા મુક્તિના શપથ લેવડાવ્યા હતા. તેમણે બંને ટીમોને પ્રોત્સાહન આપી ટોસ કરી ફૂટબોલ ની શરૂઆત કરાવી  હતી. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ