સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 24, 2022
10:13AM

કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં જાપાને ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1 ગોલથી પરાજય આપ્યો હતો.

--
કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં જાપાને ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1 ગોલથી પરાજય આપ્યો હતો.
ગઈકાલે રમાયેલી બીજી મહત્વની મેચમાં સ્પેને એક તરફી મેચમાં કોસ્ટારીકાને 7 વિરૂદ્ધ 0 ગોલથી પરાજય આપ્યો હતો. પ્રથમ હાફમાં સ્પેન 3-0ની સરસાઈ ધરાવતું હતું.
ત્રીજી મેચમાં બેલ્જિયમે કેનેડાને 1-0થી પરાજય આપ્યો હતો.
સ્પર્ધાની ચોથી લીગ મેચમાં મોરક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ ડ્રો થઈ હતી.

લાઈવ ટ્વીટર ફીડ