સમાચાર ઊડતી નજરે
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને વ્યાપક પ્રતિસાદ            ભારતના અર્થતંત્ર અને દેશના વિકાસને યુવા ભારતીયોએ નવો ઓપ આપ્યો છે :કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ ચંદ્રશેખર            આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા સંગઠન-ISA વિશ્વ સમુદાય માટે ઉપયોગી નિવડશે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ            લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા નેતાઓના રાજીનામાં સ્વીકાર્યા            FIH જુનિયર મેન્સ હોકી વિશ્વ કપમાં, ભારત આજે પૂલ-સી ની બીજી મેચ સ્પેન સામે રમશે           

Nov 24, 2022
6:02PM

કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં જાપાને ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1 ગોલથી પરાજય આપ્યો

ગુગલ
કતારમાં રમાઈ રહેલી વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં જાપાને ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1 ગોલથી પરાજય આપ્યો હતો. ગઈકાલે રમાયેલી બીજી મહત્વની મેચમાં સ્પેને એક તરફી મેચમાં કોસ્ટારીકાને 7 વિરૂદ્ધ 0 ગોલથી પરાજય આપ્યો હતો. પ્રથમ હાફમાં સ્પેન 3-0ની સરસાઈ ધરાવતું હતું. ત્રીજી મેચમાં બેલ્જિયમે કેનેડાને 1-0થી પરાજય આપ્યો હતો.સ્પર્ધાની ચોથી લીગ મેચમાં મોરક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ ડ્રો થઈ હતી.

લાઈવ ટ્વીટર ફીડ