સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Sep 01, 2023
10:56AM

એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે બીજી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

@ACCMedia1
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે પાલેકલમાં રમાયેલી બીજી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશ 42 ઓવરમાં 164 રન નોંધાવી શક્યું.
શ્રીલંકા તરફથી મથીસા પાથીરાનાએ 4, મહિશ થીકસાનાએ 2, જ્યારે ધનંજય દુનિત અને દાસુએ એક એક વિકેટ ઝડપી હતી. અને બાંગ્લાદેશ 42.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ