A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 01, 2023
,
7:54PM
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફાઇલ ફોટો
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની આવતીકાલે બીજી સપ્ટેમ્બરે પાલેક્કલ ખાતે યોજાનારી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચ બપોરના ત્રણ વાગ્યાથી રમાશે. ગ્રૂપ એ માં પાકિસ્તાન નેપાળ સામેની મેચમાં વિજય મેળવીને બે અંકો મેળવ્યા છે. જ્યારે ભારત આવતીકાલે પોતાની પહેલી મેચ રમશે.
સંબંધિત સમાચાર
ગુજરાતને અડીને આવતી ભારત અને પાકિસ્તાન સરહદ પર સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાની કામગીરી શરૂ થશે.
ભારત અને પાકિસ્તાને આજે અટકાયતમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની રાજદ્વારી આપ લે કરી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના જળ વહેંચણી માટે રચાયેલા કાયમી સિંધુ જળ પંચની બેઠક આજે આજે દિલ્હીમાં યોજાઇ
નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબારની ઘટનાઓ દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન છે.
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
લાઈવ ટ્વીટર ફીડ