સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Aug 31, 2023
8:53PM

એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની આજે પાલેકલમાં રમાઇ રહેલી બીજી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકા સામે વિજય માટે 165 રનનું લક્ષ્યાંક મૂક્યો છે

ટ્વીટર
એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની આજે પાલેકલમાં રમાઇ રહેલી બીજી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકા સામે વિજય માટે 165 રનનું લક્ષ્યાંક મૂક્યો છે. 
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશ 42 ઓવરમાં 164 રન નોંધાવી શક્યું. બાંગ્લાદેશના નઝમુલ હુસૈને 89 રન નોંધાવ્યા હતા. જો કે, સાત ખેલાડીઓ નવથી ઓછા રન નોંધાવ્યા હતા. શ્રીલંકા તરફથી મથીસા પાથીરાનાએ 4, મહિશ થીકસાનાએ 2, જયારે ધનંજય દુનીત અને દાસુને દરેકે એકએક વિકેટ લીધી હતી. 

લાઈવ ટ્વીટર ફીડ