A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Mar 22, 2023
,
2:37PM
એશિયાઈ ખો ખો ચેમ્પિયનશીપની સેમી ફાઇનલમાં ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ સ્થાન મેળવ્યું.
Tweeted By AIR
આસામના તામુલપુરમાં રમાઈ રહેલી એશિયાઈ ખો ખો ચેમ્પિયનશીપની સેમી ફાઇનલમાં ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ સ્થાન મેળવી લીધું છે. ભારતીય મહિલા ટીમે મલેશિયાની ટીમને એક ઇનિંગ્સ અને 64 પોઇન્ટથી પરાજય આપ્યો હતો, જ્યારે પુરુષોની ટીમે એક ઈનિંગ અને ચાર પોઇન્ટથી ઈરાનને પરાજય આપ્યો હતો. બંને ટીમોએ તેમની પ્રારંભિક મેચ જીતી હતી. બાંગ્લાદેશ પણ પુરુષોની સ્પર્ધામાં સેમી ફાઇનલમાં પહોંચી છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ