સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Mar 21, 2023
10:07AM

એશિયાઇ ખો-ખો સ્પર્ધામાં ભારતીય મહિલા ખો-ખો ટીમ મલેશિયા સામે રમશે

Tweeted By AIR
આસામના તમુલપુર ખાતે યોજાઇ રહેલી એશિયાઇ ખો-ખો સ્પર્ધામાં આજે ભારતીય મહિલા ખો-ખો ટીમ મલેશિયા સામે, જયારે પુરુષોની ખો-ખો ટીમ ઇરાન સામે રમશે. 
આજે રમાનારી બીજી લીગ મેચોમાં ભુતાનનો મુકાબલો – શ્રીલંકા સામે થશે. દરમિયાન ગઇકાલે રમાયેલી લીગ મેચોમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને અને પુરુષોની ખો-ખો ટીમે ભુતાનને પરાજય આપ્યો હતો.

લાઈવ ટ્વીટર ફીડ