સમાચાર ઊડતી નજરે
વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્વક યોજાઈ ગયું            વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી            પ્રધાનમંત્રીએ જી 20 સંગઠનના ભારતના પ્રથમવાર પ્રમુખપદ અંગે રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરી            સંસદનું શિયાળુ સત્ર 7 મી તારીખથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે            પ્રધાનમંત્રીએ જી-20 સંગઠનના ભારતના અધ્યક્ષપદને સમર્થન આપવા બદલ વિશ્વ સમુદાયનો આભાર માન્યો છે           

Nov 25, 2022
6:45PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યુનેસ્કો-ઈન્ડિયા આફ્રિકા-હેકાથોનના સમાપન સત્રને સંબોધિત કર્યું.

ટ્વિટર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધનગર ખાતે યુનેસ્કો-ઈન્ડિયા આફ્રિકા-હેકાથોનના સમાપન સત્રને સંબોધિત કર્યું. 
આ હેકાથોનનો આ મહિનાની 22 તારીખે આરંભ થયો હતો. આ વાર્ષિક કાર્યક્રમ ભારત અને તેના આફ્રિકન ભાગીદારો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક છે અને સાથે મળીને સમાન પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 
હેકાથોન યુવા સંશોધકોને સામાજિક, પર્યાવરણીય અને તકનીકી સમસ્યાઓ હલ કરવાની તક પૂરી પાડે છે. 
આ હેકથોન ભાગ લેનાર વિદ્યાર્થીઓને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક વ્યાપાર સમસ્યાઓ ઉકેલવા માટે નવી ટેકનોલોજી લાગુ કરવાની તક આપે છે અને સક્ષમ સ્ટાર્ટઅપ સાહસો માટે આધાર પૂરો પાડે છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ