સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આકાંક્ષી ઘટક કાર્યક્રમનો હેતુ બ્લોક સ્તરે નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.            કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બે દિવસીય ભારતીય ભાષા ઉત્સવ અને ભારતીય ભાષા પરિષદનો પ્રારંભ કર્યો            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શાસિત છત્તીસગઢ કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકારના શાસનમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કુશાસનથી ઝઝૂમી રહ્યું છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે 1 હજાર 651 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું            રાજયભરમાં આવતીકાલે એક તારીખ એક કલાકના મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે           

Jun 08, 2023
8:32PM

આજે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આકાશવાણી
આજે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના વેરાવળ દરિયાકિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી અને અંદાજે સાડા આઠસો કિલો કચરો એકઠો કરવામાં આવ્યો.
આ  કાર્યક્રમમા વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પીયુષભાઈ દ્વારા ફિશરીઝ  કોલેજના વિધાર્થીઓને સફાઈ અંગે માહિતી પુરી પાડવામા આવી હતી.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ