સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે            ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું            આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી           

Jun 08, 2023
8:31PM

આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે

આકાશવાણી
આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છેદર વર્ષે આઠમી જૂને આ દિવસે લોકોમાં બ્રેઇન ટ્યુમર અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. સતત રેડિએશનના સંપર્કમાં રહેવાથી તથા ધ્રુમપાનની આદતો વગેરેના કારણે આ રોગનો ખતરો સતત વધતો જાય છે. ત્યારે લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર વર્ષ 2000 થી દર વર્ષે આઠમી જૂને વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. 
ડાંગ જીલ્લામાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેન ટ્યુમર દિવસ નિમિત્તે નર્સિંગ સ્ટુડન્ટ અને  હોસ્પિટલના દર્દીઓને માહિતગાર કરાયા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ