A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 28 2023 9:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
          
આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે
          
ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું
          
આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી
          
Jun 08, 2023
,
8:26PM
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે
આકાશવાણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે
.. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’..
21મી જૂને સુરત ખાતે સવારે 6 વાગે યોજાનાર કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો ભાગ લેશે. મુખ્યમંત્રી સવારે સાડા છ વાગ્યે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. તો દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે પોણા સાત વાગ્યે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે.
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે, સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 10 જેટલાં ઐતિહાસિક સ્થળો, 7 જેટલાં ધાર્મિક સ્થળો, 17 જેટલાં પ્રવાસન સ્થળો, 33 જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને 8 તાલુકા મથકોના સ્થળનો સમાવેશ થાય છે.
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન અંતર્ગત બ્રહ્માકુમારીઝ દ્વારા યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો
21મી જૂને યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે યોજાશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગઇકાલે રાજયભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે
કેન્દ્રીય સંચાર બ્યુરો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને રોટરી કોમ્યુનીટી કોર્પ્સ દ્વારા સુરતના સચીન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે કરાશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ શિબિર યોજાઈ
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
લાઈવ ટ્વીટર ફીડ