સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

May 31, 2022
2:14PM

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ જણાવ્યું છે કે, તેમની સરકાર સમગ્ર કેનેડામાં બંદુકોની ખાનગી માલિકી ઉપર પ્રતિબંધ મુકતું વિધેયક રજુ કરશે.

આકાશવાણી
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ જણાવ્યું છે કે, તેમની સરકાર સમગ્ર કેનેડામાં બંદુકોની ખાનગી માલિકી ઉપર પ્રતિબંધ મુકતું વિધેયક રજુ કરશે.

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, આ વિધેયક કાયદાનું સ્વરૂપ ધારણ કરે ત્યારપછી સમગ્ર કેનેડામાં બંદુકોની ખરીદી, વેચાણ, કે આયાત ઉપર પ્રતિબંધ મુકાશે.

શ્રી ટ્રુડોએ કહ્યું કે, દરરોજના જીવનમાં કેનેડામાં બંદુક રાખવાની કોઇ જરૂર નથી. કેનેડાના જાહેર સલામતી વિભાગના મંત્રી માર્કોએ જણાવ્યું હતું કે, આ વિધેયક મંજુર થયા પછી આ વર્ષના અંતસુધીમાં આક્રમણ માટેના શસ્ત્રોની ફજીયાત પુનઃ ખરીદીનો કાર્યક્રમ અમલમાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ