સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Feb 09, 2022
10:26AM

ભારતે કેનેડામાં રહેનાર ભારતીયો અને પ્રવાસી નાગરિકોને પ્રદર્શનના સ્થળો પર ન જવા સલાહ આપવામાં આવી છે

ફાઈલ

કેનેડાની રાજધાની ઓટાવામાં ચાલી રહેલ વિરોધની વચ્ચે ભારતે કેનેડામાં રહેનાર ભારતીયો અને પ્રવાસી નાગરિકોને પ્રદર્શનના સ્થળો પર ન જવા સલાહ આપવામાં આવી છે.

સરકારે લોકોને કરફ્યુ સહિત સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાનો અનુરોધ કરાયો છે. ટોરેન્ટો સહિત ઘણા મુખ્ય શહેરોમાં રસ્તાઓ પર નાકાબંધી, પ્રદર્શન, સભાઓ અને હડતાળો સાથે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. જેનાથી જાહેર જીવન, પરિવહન, ખોરાક, પાણી સહિતની આવશ્યક વસ્તુઓની અછત સર્જાઈ રહી છે.

દરમિયાન સંકટમાં ફસાયેલ ભારતીય નાગરિકોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઈન નંબર (1) 6137 4437 51 શરૂ કરવામાં આવી છે. અમેરિકન અને કેનેડા સરહદ પાર કરવાવાળા ડ્રાઈવરોને રસી ફરજિયાય કરવાના વિરોધમાં ઓટાવામાં હજારો પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ