સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Jan 17, 2022
6:57PM

અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે 8 કરોડથી વધુ લોકોને ચેતવણી આપવામાં આવી.

ટ્વિટર
અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે 8 કરોડથી વધુ લોકોને ચેતવણી આપવામાં આવી છે. 
અમેરિકના કેટલાક રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે પોણા બે હજારથી વધુ લોકો વીજળી વિહોણા થયા છે, આ વિસ્તારોમાં કેટલીક ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. 
વર્જિનિયા, જોર્જિયા તેમજ ઉત્તર અને દક્ષિણ કેરોલિના વિસ્તારમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. 
અમેરિકાના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં એક ફૂટ બરફ પડવાની આગાહી કરી છે. 
હિમવર્ષાના કારણે વાહન વ્યવહાર, વીજળી પુરવઠો પ્રભાવિત રહેશે તેમજ વૃક્ષોને નુકસાન થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 
હિમવર્ષાના કારણે ધોરીમાર્ગો પર થતાં અકસ્માતોમાં વધારો નોંધાયો છે.અમેરિકા ઉપરાંત, કેનેડાનાઓટાંરીઓ રાજયમાં પણ ભારે હિમવર્ષાના અહેવાલ છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ