સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Dec 03, 2021
7:23PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં, આજે પ્રથમ દિવસે ભારતે ચાર વિકેટે 221 રન કર્યા

ફાઈલ ફોટો
મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં, આજે પ્રથમ દિવસે ભારતે ચાર વિકેટે 221 રન કર્યા છે. રમત બંધ રહી ત્યારે, 120 રન સાથે મયંક અગ્રવાલ અને 25 રન પર રિદ્ધિમાન સાહા રમી રહ્યા છે. આઉટફિલ્ડ અને પિચ ભીની હોવાના કારણે, વિલંબિત શરૂઆત પછી પ્રથમ બેટિંગ પસંદ કરીને  ભારતીય ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 80 રન ઉમેર્યા. જો કે એજાઝ પટેલે ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા એકપણ રન કરી શક્યા નહતા. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ