સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Nov 30, 2021
11:39AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ડ્રો

વેબસાઈટ
        ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે કાનપુર ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ડ્રો પરિણમી છે. 

        284 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડે નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. લાથમ અને વિલિયમ સોમરવિલે બીજી વિકેટ માટે 76 રન જોડ્યા હતા. 

        આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની ભારતની સ્પિન ત્રિપુટીએ વિકેટ લેવા સંઘર્ષ કર્યો પરંતુ રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલ વચ્ચેની છેલ્લી વિકેટની ભાગીદારીએ કાનપુર ટેસ્ટ ડ્રો માં ફેરવી

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ