A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 22, 2021
,
3:05PM
સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો.
-
રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. જો કે, આજ સમયગાળામાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલીયામાં નોંધાયું જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે હતું. દીવમાં સામાન્ય તાપમાનની સરખામણીએ 10 ડિગ્રી વધુ, સરુતમાં – 7, અમદાવાદ, ભાવનગર અને ડીસામાં સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સંબંધિત સમાચાર
રાજ્યમાં છેલ્લાં 36 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘણા સ્થળોએ સહેજ વધારો નોંધાયો
ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં વિવિધ સ્થળોએ માવઠુ પડવાની હવામાન ખાતાએ આગાહી
ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં વિવિધ સ્થળોએ માવઠુ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
આજે રાજ્યમાં ઘણા બધા જીલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો
રાજયમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
રાજયમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં જામેલાં વાદળો તૂટતાં આજથી પાંચેક દિવસ કડકડતી ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી
રાજ્યમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી ઓછું નોંધાયું.
હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરી
લાઈવ ટ્વીટર ફીડ