સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Jul 11, 2021
10:16AM

જળજીવન મિશન યોજના હેઠળ એન્સફલાઈટીસથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં 97 લાખથી વધુ ઘરોમાં નળના જોડાણ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું

આકાશવાણી
જળજીવન મિશન યોજના હેઠળ એન્સફલાઈટીસથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં 97 લાખથી વધુ ઘરોમાં નળના જોડાણ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આમ થવાથી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘરઆંગણે મળવા ઉપરાંત એન્સીફલાઈટીસ રોગના સંક્રમણને ખાળવામાં મદદ મળી છે. ઉલ્લેખનીય છે કે, આસામ, બિહાર, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એન્સીફલાઈટીસની વધુ અસર જોવા મળે છે. વર્ષ 2019માં આ પાંચ જિલ્લાઓમાં માત્ર આઠ લાખ ઘરોમાં નળજોડાણ દ્વારા પાણી ઘરઆંગણે અપાતું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ