સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Jul 03, 2021
6:16PM

પશ્ચિમ કેનેડામાં ભયંકર હીટ વેવના પગલે 130 થી વધુ દાવાનળ ફાટી નીકળ્યા

પશ્ચિમ કેનેડામાં ભયંકર હીટ વેવના પગલે 130 થી વધુ દાવાનળ ફાટી નીકળ્યા છે. કેનેડાની સરકારે જણાવ્યું કે, બ્રિટિશ કોલમ્બિયામાં આગ કાબુમાં લાવવાની કામગીરીમાં જોડાયેલા આપાતકાલીન શ્રમિકોના મદદ માટે સેનાનું એરક્રાફ્ટ મોકલવામાં આવશે.

ગયા અઠવાડિયે લિટન ગામમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા. લિટન ગામમાં આગ ફાટી નીકળતા સંપૂર્ણ ગામ નાશ પામ્યું હતું. લિટનમાં મંગળવારે કેનેડાનું અત્યાર સુધીનું સૌથી વધુ 49.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ