A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Jun 26, 2021
,
10:00AM
રાજ્યમાં ગ્રામીણ સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જળજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો
રાજ્યમાં ગ્રામીણ સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના
અમલીકરણ માટે જળજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ
સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત કરવાના થતાં કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ
અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવી છે, જેની બેઠક જિલ્લા કલેક્ટર
જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ.
આ બેઠકમાં જળ જીવન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની
સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2021-22 ગ્રામીણ વિસ્તાર પાણી વિતરણ
યોજનાઓને પણ વહીવટી મંજૂરી અપાઈ હતી.
મોરબી જિલ્લામાં 396 લાખ રૂપિયાના ખર્ચે થઈ રહેલા કામોની સમીક્ષા
કરાઈ હતી. ઉપરાંત મોરબીના નીચી માંડલ, માળિયાના વવાણિયા અને
વાંકાનેરના ધર્મનગર ખાતેના 60 લાખ રૂપિયાના ખર્ચે તાંત્રિક મંજૂરી મળેલા
ગામોને પણ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ
લાઈવ ટ્વીટર ફીડ