A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 27 2023 2:40PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
          
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છોટાઉદેપુર ખાતે 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
          
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારત સ્માર્ટ સિટી પુરસ્કાર સ્પર્ધા- 2022ના વિજેતાઓને પુરસ્કારો એનાયત કરશે.
          
સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. - નીતિન ગડકરી
          
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે રાજકોટ ખાતે રમાશે.
          
Mar 26, 2021
,
3:28PM
વિશ્વ જળ દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર મળ્યો છે.
રાજેશ ભજગોતર
વિશ્વ જળ દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર દરવખતે મુખ્ય મંત્રીના હસ્તે મળતો હોય છે પણ, કોરોનાના કારણે કાર્યક્રમ બંધ રહ્યો હતો.
આગામી દિવસોમાં ગીર સોમનાથ જીલ્લાનું પહેલું ગામ 24 કલાક પાણી આપતું ગામ બનશે. ઘરે ઘરે પાણીના મીટર લગાવવામાં આવશે અને ગ્રામ પંચાયતની કામગીરીના કારણે ગામને ઘણા સન્માન મળ્યા છે.
સંબંધિત સમાચાર
આજે વિશ્વ જળ દિવસ..
આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ
આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે
લાઈવ ટ્વીટર ફીડ