સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેત્રંગ અને ખેડા ખાતે વિજય સંકલ્પ જનસંમેલનને સંબોધન કર્યું            G-20 બેઠકની અધ્યક્ષતા ભારત માટે વૈશ્વિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મોટી તક :પ્રધાનમંત્રી            ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય તાલીમ કવાયત "ઓસ્ટ્રા હિંદ 22" આવતીકાલે રાજસ્થાનમાં શરૂ થશે            53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આવતીકાલે ગોવામાં સમાપન થશે            ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી આગામી વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહેશે           

Mar 23, 2021
9:35AM

અમેરિકા યુરોપીયન સંઘ બ્રિટન અને કેનેડાએ ચીનના શીનજીયાગ પ્રાંતમાં માનવ અધિકારના ભંગના આરોપસર ચીની અધિકારીઓ સામે પ્રતિબંધો મૂક્યા.

-

અમેરિકા યુરોપીયન સંઘ બ્રિટન અનેકેનેડાએ ચીનના શીનજીયાગ પ્રાંતમાં માનવ અધિકારના ભંગના આરોપસર ચીની અધિકારીઓ સામેપ્રતિબંધો મૂક્યા છે.

આ સપ્તાહમાં બ્રસેલ્સમાં નાટો અનેયુરોપીયન સંઘના પ્રતિનિધિઓની બેઠક યોજાવાની છે, તે પહેલા જાહેર કરેલા નિવેદનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટનીબ્લિંકને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ટિકા અને લાગણીનેઅવગણીને ચીને માનવતા સામેના ગુના આચરવાનું તથા ચોક્કસ સમુદાયના નરસંહારના ગુનાયથાવત રાખ્યા છે.

પશ્ચિમી દેશોએ લાગુ કરેલા પ્રતિબંધોમાં,પ્રવાસ ઉપર પ્રતિબંધ, અસ્કયામતો ફ્રીઝ કરવી, શીનજીયાંગપ્રાંતના આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી વગેરે પગલાઓ સમાવેશ થાય છે.


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ