સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છોટાઉદેપુર ખાતે 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.            રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારત સ્માર્ટ સિટી પુરસ્કાર સ્પર્ધા- 2022ના વિજેતાઓને પુરસ્કારો એનાયત કરશે.            સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. - નીતિન ગડકરી            ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે રાજકોટ ખાતે રમાશે.           

Mar 22, 2021
2:33PM

આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે

-
આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ જળ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. લોકોનેપાણી બચાવવાની પ્રેરણા આપવાનો અભિગમ છે. ભારતમાં પણ જળ શક્તિ અભિયાન અંતર્ગત પાણીબચાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, તેમાં તમામ ગામોમાં આ દિવસની ઉજવણી કરવા અને જળબચાવવા અભિયાનમાં જોડાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવનાર છે.મહેસાણા જિલ્લાના 610 ગામોમાં જળશક્તિ અભિયાન અંતર્ગત આજે ગ્રામસભા યોજવામાંઆવશે અને તેમાં પ્રધાનમંત્રીના ઉદબોધનના કાર્યક્રમ બાદ રાષ્ટ્રીયજળ  મિશન હેઠળ જળ શપથ લેવડાવવામાં આવશે.

લાઈવ ટ્વીટર ફીડ