A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Mar 15, 2021
,
11:18AM
દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ
Google
કેન્દ્ર સરકારના જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.આગામી 2024 સુધીમાં દેશના બધા જ ગ્રામીણ વિસ્તારોમાં, બધા જ ઘરે નળ દ્વારા જળઆપવા સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યોતથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં શ્રી શેખાવતે કહ્યું કે,ગ્રામીણ વિસ્તારના સાત કરોડથી વધુ પરિવારોને ઘરમાં નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણીપહોંચાડવામાં આવી રહ્યું છે. આ વર્ષે પાણીના વધુ ત્રણ કરોડ જોડાણો આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આપ્રસંગે શ્રી શેખાવતે જળજીવન મિશન – પાણી ગુણવત્તા વ્યવસ્થાપન માહિતી પદ્ધતિનો શુભારંભ કરાવ્યો હતો.તેમણે કહ્યું કે, ગુણવત્તાયુક્ત પાણી પુરવઠા અંગેની આ માહિતી પદ્ધતિના લીધેપાણીની ગુણવત્તા સુનિશ્ચિત થશે.
સંબંધિત સમાચાર
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે.
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે
સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવાનો સરકારનો લક્ષ્યાંક
જળજીવન મિશન યોજના હેઠળ એન્સફલાઈટીસથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં 97 લાખથી વધુ ઘરોમાં નળના જોડાણ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું
રાજ્યમાં ગ્રામીણ સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જળજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો
ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી
જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ
જળશકિત મંત્રાલય દ્રારા શાળા તથા આંગણવાડી કેન્દ્રોને જળજીવન મિશન હેઠળ પાઈપલાઈન દ્રારા પીવાનું પાણી આપવાનાં ખાસ અભિયાનનો આજથી આરંભ થશે
લાઈવ ટ્વીટર ફીડ