સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Oct 02, 2020
12:19PM

જળશકિત મંત્રાલય દ્રારા શાળા તથા આંગણવાડી કેન્દ્રોને જળજીવન મિશન હેઠળ પાઈપલાઈન દ્રારા પીવાનું પાણી આપવાનાં ખાસ અભિયાનનો આજથી આરંભ થશે

ટ્વીટર
૧૦૦ દિવસ સુધી ચાલનારા આ અભિયાન માટે ગ્રામપંચાયત અને પાણી સમિતિઓ માટે માર્ગદર્શિકા બહાર પડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 29 મી સપ્ટેમ્બરે જળ જીવનમિશનનો લોગો જારી ક્રર્યો હતો.
આ પ્રસંગે તેમને જાહેર સ્થળો અને ઘરોમાં પીવાનું પાણી પાઈપલાઈન દ્રારા આપવા માટેનાં જળ જીવન મિશનનો અસરકારક રીતે અમલ કરવા ગામનાં સરપંચો અને ગ્રામપ્રધાનનોને અનુરોધ કર્યો હતો.
જળશક્તિ મંત્રાલયે એક યાદીમાં ક્હયું છેકે શ્રી મોદીએ 29મી સપ્ટેમ્બરે દેશનાં બધા જ સરપંચો તેમજ ગ્રામ પ્રધાનો ને લખેલા પત્રમાં જલશક્તિ મિશનને કારગર બનાવવા માટે આગ્રહ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું છેકે તેમનાં આ અભિયાનનો ઉદેશ્ય  લોકોને પીવાલાયક પાણી પ્રાપ્ત થાય તેજ નથી પરંતુ પાણીથી ફેલાતી બીમારી ને રોકવામાં પણ મદદ મળશે.    

લાઈવ ટ્વીટર ફીડ