રાજ્યમાં છેલ્લાં 30 કલાકમાં સૌરાષ્ટ્રઅને કચ્છના ઘણાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી છ ડિગ્રી ઓછુંનોંધાયું હતું.
સૌથી ઓછું પાંચ ડિગ્રી સેલ્સીયસલઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું
આ ઉપરાંત ડિસા અને કેશોમાં છ ડિગ્રી, અમદાવાદઅને ગાંધીનગરમાં 10 ડિગ્રી, ભુજ, સુરેન્દ્રનગર, મહુવા અને વડોદરામાં 11, ભાવનગરમાં 12, વેરાવળમાં13, દ્વારકા અને સુરતમાં 14 સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આજ સમયગાળામાં રાજ્યમાં મોટાભાગનાસ્થળોએ મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું.