સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 07, 2023
8:22PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવતીકાલે યોજાનાર ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવતીકાલે યોજાનાર ઉત્તરાખંડ વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે. બે દિવસ ચાલનાર આ પરિષદની વિષય વસ્તુ છે- શાંતિથી સમૃધ્ધિ. ઉત્તરાખંડને મૂડીરોકાણનું નવું કેન્દ્ર બનાવવાના ઉદેશથી આ પરિષદનું આયોજન થઈ રહ્યું છે. આ પરિષદમાં દેશ-વિદેશમાં રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
દરમિયાન, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે રોકાણકારોને અનુકુળ થવા નવી 27 નિતીઓ ઘડી છે અને કેટલીક નીતીઓમાં સુધારો કર્યો છે. એવી જ રીતે, રાજ્ય સરકારે ઉત્તરાખંડમાં નવા ઉદ્યોગો સ્થાપવા સાત હજાર એકર વાળી જમીન બેંકનું નિર્માણ કર્યું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ