સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Dec 07, 2023
8:21PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે કલા, સ્થાપત્ય કળા અને ડિઝાઇન અંગેના દેશના પહેલા દ્વિવાર્ષિક મહોત્સવનું આવતીકાલે ઉદઘાટન કરશે.

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે કલા, સ્થાપત્ય કળા અને ડિઝાઇન અંગેના દેશના પહેલા દ્વિવાર્ષિક મહોત્સવનું આવતીકાલે ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે લાલ કિલ્લા ખાતે આત્મનિર્ભર ભારત ડિઝાઇન કેન્દ્ર અને વિદ્યાર્થી સમુન્નતિ મહોત્સવનું પણ ઉદઘાટન કરશે. આ મહોત્સવનો ઉદ્દેશ કલાકાર, સ્થપતિ, તસવીરકાર, કલા ક્ષેત્રના નિષ્ણાંતો અને નાગરિકો વચ્ચેના સાંસ્કૃતિક સંવાદને મજબૂત બનાવવાનો છે. 15 ડિસેમ્બર સુધી યોજાનાર આ કાર્યક્રમાં પ્રદર્શનનું પણ આયોજન કરાશે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ