A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 22, 2023
,
11:48AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર -અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાશે
File Pic
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આગામી 24મી સપ્ટેમ્બર, ના રોજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.
હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો
જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા કસોટીના સમયની વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત દર્શાવે છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગઇકાલથી પ્રારંભ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં COP-28 આબોહવા શિખર સંમેલનમાં ગ્રીન ક્રેડિટ પહેલ શરુ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
મહાન સમાજ સુધારક મીરાબાઈએ સરળ ભાષામાં લોકોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંચાર કર્યો - નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી 30મી નવેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત- યુએઇની બે દિવસની મુલાકાતે જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગથી નિમણૂંક પત્રો એનાયત કરશે
પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
લાઈવ ટ્વીટર ફીડ