A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 10:23AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે
          
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ
          
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
Aug 27, 2023
,
9:46AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે B-20 ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે
--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બપોરે બાર વાગ્યે ઈન્ડિયા શિખર સમ્મેલનને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ વેપાર જગતમાં કામ કરતા સહભાગીઓને વ્યાપક રીતે એક મંચ ઉપર લાવ્યા છે. G-20માં સૌથી અગ્રણી જૂથ બિઝનેસ-20નો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
ત્રણ દિવસીય શિખર સમ્મેલનનો ગયા શુક્રવારે આરંભ થયો હતો. સમગ્ર વિશ્વના નીતિ નિર્માતાઓ, વેપાર ક્ષ્રેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતો સમ્મેલનમાં B-20 ઈન્ડિયા સત્તાવાર રિલીઝ પર ચર્ચા કરશે. જેમાં G-20 માટે 54 ભલામણો અને 172 પોલિસી એક્શન પ્લાનનો સમાવેશ થાય છે. આ શિખર સમ્મેલનમાં લગભગ 55 દેશોના એક હજાર પાંચસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 2010 માં સ્થપાયેલ, બિઝનેસ-20 માં વિવિધ કંપનીઓ અને વ્યવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. બિઝનેસ-20એ વૈશ્વિક વ્યાપાર સાથે સંવાદ માટે G-20 નું સત્તાવાર મંચ છે. તે આર્થિક વૃદ્ધિ અને વિકાસને મજબૂત કરવા માટે નક્કર અને શક્ય નીતિ સૂચનો કરે છે. આ શિખર સમ્મેલન B-20 ઈન્ડિયાની વિષયવસ્તુ છે – ઉત્તરદાયી, સક્રિય, નવાચાર, સતત અને વેપાર સમાનતા ઉપર આધારિત છે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે
જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા કસોટીના સમયની વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત દર્શાવે છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગઇકાલથી પ્રારંભ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં COP-28 આબોહવા શિખર સંમેલનમાં ગ્રીન ક્રેડિટ પહેલ શરુ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવારા મુલાકાતે આવતીકાલે રવાના થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગથી નિમણૂંક પત્રો એનાયત કરશે
પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
પ્રધાનમંત્રી 51 હજારથી વધુ લોકોને આજે નિમણૂંક પત્રો એનાયત કરશે
લાઈવ ટ્વીટર ફીડ