સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Feb 01, 2023
3:07PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે

આકાશવાણી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે. ભારતે લખનૌમાં બીજી ટી ટ્વીન્ટી જીતી હતી અને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. 
આજની મેચ જીતવાથી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને નંબર-વન રેન્કિંગ જાળવી રાખવામાં ચોક્કસ મદદ મળશે. તે ભારતને શ્રેણી જીતવામાં પણ મદદ કરશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ