સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે            તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આવતીકાલે યોજાશે            પ્રધાનમંત્રી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને નિમણૂંક પત્રો એનાયત કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે રોડ-શો યોજ્યો            કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત આગામી પહેલી જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી           

Feb 01, 2023
3:34PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે

આકાશવાણી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે. ભારતે લખનૌમાં બીજી ટી ટ્વીન્ટી જીતી હતી અને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આજની મેચ જીતવાથી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને નંબર-વન રેન્કિંગ જાળવી રાખવામાં ચોક્કસ મદદ મળશે. તે ભારતને શ્રેણી જીતવામાં પણ મદદ કરશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ