A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 23 2023 7:54PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી
          
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
          
આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા
          
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું
          
સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
          
Jan 31, 2023
,
3:02PM
અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી
આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું અંદાજપત્ર એ દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે અને નાણાં મંત્રી નિર્મળા સીતારામણ નાગરિકોની આ આકાંક્ષાઓ પૂર્ણ કરશે તેવો તેમને વિશ્વાસ છે.
સંસદના અંદાજપત્રના આરંભ પહેલાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દૌપદ્રી મુર્મૂ પહેલીવાર સંસદની સંયુક્ત બેઠકને સંબોધવાના હોવાથી બજેટ સત્રનો પહેલો દિવસ ખૂબ જ અગત્યનો છે.
શ્રી મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું સંબોધન આપણા દેશનું બંધારણ અને સંસદીય વ્યવસ્થાની દૃષ્ટિએ ગૌરવની વાત છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ