A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 23 2023 7:54PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી
          
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
          
આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા
          
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું
          
સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
          
Jan 27, 2023
,
7:01PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે.
આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. આ વર્ષે, NCC તેની સ્થાપનાનાં 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમાંરી એનસીસીના 75 વર્ષોની સ્મૃતિમાં એક ખાસ ટપાલ કવર અને 75 રૂપિયાના મૂલ્યના સ્મારક સિક્કાનું વિમોચન કરશે.
આ રેલી સાંજે યોજાવાની છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વસુધૈવ કુટુમ્બકમની ભારતીય ભાવના મુજબ, 19 દેશોના 196 અધિકારીઓ અને કેડેટને પણ આ રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ