A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 30, 2022
,
10:31AM
રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ ઓછું નોંધાયું
--
રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ ઓછું નોંધાયું છે.
સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું છે.
આ ઉપરાંત કંડલા એરપોર્ટ, અને અમરેલીમાં 13 ડિગ્રી, દીવ, મહુવા, કેશોદ અને ગાંધીનગરમાં 14, પોરબંદર, રાજકોટ, ડિસા અને વડોદરામાં 15 તેમજ ભૂજ અને વલસાડમાં 16, ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું.
આજ સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી ઓછું નોંધાયું હતું.
સંબંધિત સમાચાર
સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં છેલ્લા 36 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછું નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો.
છેલ્લાં 30 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું
લાઈવ ટ્વીટર ફીડ