સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Nov 29, 2022
8:10PM

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે.

ફાઈલ ફોટો
ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે. ભારતીય સમય અનુસાર સવારે 7 વાગે મેચ શરૂ થશે. પહેલી એક દિવસીય મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી અને ભારત સાત વિકેટે હારી ગયું હતું. બીજી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આવતીકાલે પણ ક્રાઈસ્ટચર્ચમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ