સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 23, 2022
4:04PM

ભાવનગરમાં ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રચારસભાને સંબોધન કરશે.

--
  ભાવનગરમાં ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પ્રચારસભાને સંબોધન કરશે. શ્રી મોદી ચિત્રા ખાતે જાહેરસભા સંબોધવાના છે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને સભાસ્થળ સહિત સમગ્ર ચિત્રા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહનનું સખ્ત ચેકીંગ કરવામાં આવી રહયુ છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે બોટાદ, અમરેલી સહીત પાંચ જિલ્લાના પોલીસ વડા સહીત ડીવાય.એસપી, પોલીસ કર્મચારી, જીઆરડી, હોમગાર્ડ, એસઆરપી ટુકડી બંદોબસ્તમાં જોડાઈ છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ