સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 22, 2022
8:21PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયામાં આવેલા ધરતીકંપમાં જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું

ટ્વિટર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયામાં આવેલા ધરતીકંપમાં જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે, આ દુઃખની ઘડીમાં ભારત ઈન્ડોનેશિયાની સાથે છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ