સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે            સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત 45 ગામોને નર્મદાનું પાણી આપવા 417 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ છે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષી મંત્રણા યોજાઇ ગઇ            આયુષ મંત્રાલય અને જનજાતિઓ અંગેની બાબતો માટેના મંત્રાલયે જનજાતિ વિદ્યાર્થીઓના જાહેર આરોગ્ય અંગે સંયુક્ત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નવા દોરની રાયસીના વાટાઘાટોનું ઉદઘાટન કર્યું           

Nov 22, 2022
7:47PM

ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ફરી વખત ગુજરાત આવી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર ખાતે સભા કરશે

માહિતી ખાતું
ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એક વખત વેગીલા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા હોવાથી તેમની સભા સફળ બનાવવા માટેની વ્યવસ્થા પક્ષ દ્વારા ગોઠવાઈ રહી છે.  બપોરે એક વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર ખાતે  ભાજપના વિજય સંકલ્પ સંમેલનને સંબોધશે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ