ક્વીઝમાં ભાગ લેવા દર શુક્રવારે સાંજે સાત વાગ્યે સાંભળો સમાચાર. સમાચારના અંતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો. આપનો જવાબ અમારા ઈ-મેઈલ આઈ ડી rnuahm75@gmail.com. પર
સૌથી પહેલા સાચો જવાબ આપનારને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાનું નામ શનિવારના સાંજે સાત વાગ્યાના સમાચારમાં જાહેર કરાશે અને મળશે ઇન્ડિયન ઓઇલનું 500 રૂપિયાનું ફયુઅલ વાઉચર.
આ ઉપરાંત, અમારા ટ્વિટર હેન્ડલ @airnews_abad પર પણ વિજેતાનું નામ ફ્લેશ કરવામાં આવશે. તો પછી રાહ શેની?? ક્વીઝમાં ભાગ લઈએ અને ઉજવીએ આઝાદીના અમૃત મહોત્સવ
આકાશવાણીના ગુજરાતી પ્રાદેશિક સમાચાર ગુજરાતના તમામ કેન્દ્ર પરથી અને NewsOnAIR મોબાઈલ એપ્લિકેશન ઉપર પણ સાંભળી શકાય છે.